પોલીસે આરોપીને ઉઠક બેઠક કરાવીને સમજાવ્યું,આ ગાડી તેના બાપની માલિકીની છે પણ આ રોડ તેની માલિકીનો નથી
બાઇક પર સ્ટંટ કરી પોસ્ટ મૂકવી પડી ગઈ મોંઘી, સ્ટંટ કરનારા યુવકો સામે પોલીસની કાર્યવાહી
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો