આજે આંતરરાષ્ટ્રીય મહિલા દીવસ : આજના દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ
બારડોલીની ઉમરાખ કોલેજ ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણી કરાઇ
પંચમહાલમાં ડેમમાં ન્હાવા પડેલ પાંચ વિદ્યાર્થીઓમાંથી એકનું મોત
હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગરમીને લઈને હિટવેવની આગાહી કરી
અમરેલી જિલ્લાનાં ઝર ગામે જમીન પચાવી પાડનાર વ્યાજખોરે ખેડૂતને જમીન પરત કરી, ખેડૂતે ગુજરાત પોલીસનો આભાર માન્યો
કાપોદ્રામાં બાળકોની બાબતમાં થયેલ ઝઘડામાં ઘરમાં ઘુસી મહિલાને ક્રુર માર માર્યો
સુરતમાં આઠ વર્ષ અગાઉ યુવતી પર દુષ્કર્મ આચનાર જૈન મુનિ શાંતિસાગરને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી