આગામી તારીખ 13મી માર્ચના રોજ ગુજરાતના રાજ્યપાલશ્રી તાપી જિલ્લાની મુલાકાતે
RBIનાં પૂર્વ ગવર્નર રઘુરામ રાજને ભારતના વિકાસ માટે ભવિષ્યની દિશા નક્કી કરવા પર ભાર મુક્યો
ઉત્તરપ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલ વિરુધ સમન્સ જાહેર કરી તેમણે હાજર થવાનો આદેશ આપનાર બદાયૂં જિલ્લાનાં SDMને સસ્પેન્ડ કરાયા
ગર્વનર શક્તિદાસે 2000ની નોટને લઈ આપ્યું મહત્વનું નિવેદન લોકો પાસે માત્ર રૂપિયા 10,000 કરોડની નોટો જ બચી છે
લંડન સેન્ટ્રલ બેંકિંગ દ્વારા RBIનાં ગવર્નર શક્તિકાંત દાસને 'ગવર્નર ઓફ ધ યર' એવોર્ડથી સન્માનિત કરાયા
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, નાંણાકીય વર્ષ 2022-23માં દેશનો આર્થિક વિકાસ દર 7 ટકાથી વધુ રહેવાની શક્યતા
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરકાંઠામાં ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે વાર્તાલાપ કર્યો
કાર્તિક આર્યનની ફિલ્મ 'પતિ, પત્ની ઔર વોહ ટૂ'માં રવિના ટંડનની એન્ટ્રી
કેન્યાનાં રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ ભારતીય કંપની અદાણી ગ્રૂપની સાથે થયેલ તમામ કરાર રદ કરવાની જાહેરાત કરી
ઓસ્ટ્રેલિયામાં ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકતો કાયદો સંસદમાં રજૂ કર્યો
રાજ્ય શિક્ષણ મંત્રી : ખાનગી શાળાઓમાં વિદ્યાર્થીઓને ચોક્કસ રંગનાં ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરાશે નહી
નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા