CBIએ BISના જોઈન્ટ ડિરેક્ટરને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા
ઈન્ડિયા સિમેન્ટ્સના ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર એન.શ્રીનિવાસન સહિત બોર્ડનાં અન્ય સભ્યોએ તાત્કાલિક અસરથી રાજીનામું આપી દીધુ
ડાયરેક્ટર અને રિયાલિટી શો’નાં જજ ગુરૂપ્રસાદનું નિધન થતાં ફેન્સ, મિત્રો અને પરિવારમાં શોકની લહેર પ્રસરી
જુદા જુદા નામે વેચાતા અમાન્ય બિયારણની કોઈપણ સંજોગોમાં ખરીદી ન કરવા અનુરોધ કરતા નાયબ ખેતી નિયામકશ્રી તાપી
ડાયરેક્ટર ઓમ રાઉતે ટ્વીટર પર આદિપુરૂષ ફિલ્મથી બજરંગ બલીનું નવુ પોસ્ટર રિલીઝ કર્યુ, આ ફિલ્મ હિંદી, તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ રિલીઝ થશે
Bribe : સુરતના સહાયક માહિતી નિયામક અને જુનિયર ક્લાર્કે લાંચ લેતા પકડાયા
પરિક્રમાના શહેરાવ ઘાટ, તિલકવાડા ઘાટ અને રેંગણ ઘાટ પર ડોમની અંદર ખુરશી, પંખા, લાઇટ, કુલર, ફાયર સેફટી અને CCTV કેમેરાની વ્યવસ્થા કરાઈ
આદિત્ય રોય કપૂર અને શ્રદ્ધા કપૂર ફરી સાથે કામ કરે તેવી શક્યતા
ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓએ આંદોલન મોકૂફ રાખ્યું
જરોદ નજીકથી લકઝરી બસમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો
ગોંડલ હાઇવે પર કાર અને બસ વચ્ચે અકસ્માત સર્જાયો