નર્મદા જિલ્લાનાં મહેસુલ વિભાગમાં વિવિધ કચેરીમાં ફરજ બજાવતા 24 નાયબ મામલતદારોની રાજ્ય સરકારે સામુહિક બદલીનાં હુકમ કર્યા
અંબાજી નજીક 50થી વધુ શ્રદ્ધાળુઓને લઇ જઇ રહેલી બસને ગોઝારો અકસ્માત નડ્યો
સુરતનાં માંડવી તાલુકામાં આવેલ એક આશ્રમશાળામાં ફરજ બજાવતા પ્રિન્સિપાલએ આશ્રમમાં રહેતી 15થી 20 વિદ્યાર્થિનીઓને અડપલા કરી છેડતી કરતા ચકચાર મચી
'સિંઘમ અગેઈન'માં સલમાન ખાન તેના પોલીસ અધિકારી ચુલબુલ પાંડેના રોલમાં દેખાય તેવી ચર્ચા
બીર્શેબામાં બસ સ્ટેશન પર માસ ફાયરિંગની ઘટનામાં એકનું મોત
મહારાષ્ટ્રનાં જલગાંવ જિલ્લાના વીચખેડા ગામની મહિલાને સરપંચનાં પદેથી હટાવવાનાં નિર્ણયને લઇ સુપ્રીમ કોર્ટે આકરી ટિપ્પણી કરી