વલસાડ જિલ્લાની વાપી GIDC ચાર રસ્તા પાસે પસાર થતી પીવાના પાણીની લાઈનમાં ગતરોજ અચાનક વાપી નગર પાલિકાની પીવાના પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. વાપી નગર પાલિકાની પીવાના પાણીની લાઈનમાં ભાંગણમાં પડતા રસ્તા ઉપર લાખો લીટર પાણી વેડફાયું હતું. ઘટનાની જાણ સ્થાનિક લોકો અને અગ્રણીઓને થતાં તાત્કાલિક વાપી નગર પાલિકા અને અગ્રણીઓને નગર પાલિકાની પીવાના પાણીની મેન લાઈનમાં લીકેજ થયું હોવાની જાણ સ્થાનિક લોકોએ કરી હતી. જયારે વાપી નગરપાલિકાની ટીમે તાત્કાલિક પીવાના પાણીની મેઇન લાઈન બંધ કરાવી પાણીની મેઇન લાઈનમાં લિકેજ શોધવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ રોડ ઉપરથી પસાર થતાં ભારે વાહને લઈને પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હોવાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application