Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ખેરવાડા પ્રાથમિક શાળામાં સ્ટેશનરી કીટનું વિતરણ કરાયું

  • April 13, 2023 

આજરોજ તાપી જિલ્લાનાં સોનગઢ તાલુકાનાં ખેરવાડા ગામ ખાતે આવેલ પ્રાથમિક શાળામાં થાણે ડીસત્રિક્ટ વિમેન ફોર ચેંજ પ્રમુખ બિજલબેન જગડ, મહેન્દ્રભાઈ  મહિન્દ્રભાઈ ગડા અને એમના સાથીદારોનાં સહયોગથી સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં રાહુલ ભાઈ ચૌધરી, કલ્પેશભાઈ ચૌધરી અને હરીશભાઈ ચૌધરીનાં હસ્તકે સ્ટેશનરી વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે આ કાર્યક્રમનો શાળા પરિવાર અને લાભાર્થીઓએ આભાર વક્યત કર્યો હતો. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application