Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી : ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખર માટે પોલીસ ઓબ્ઝર્વરની નિમણુંક

  • November 18, 2022 

તાપી જિલ્લાના ૧૭૧-વ્યારા (અ.જ.જા.) તથા ૧૭૨-નિઝર (અ.જ.જા.) વિધાનસભા મત વિસ્તારમાં ચૂંટણી સંબંધી સમગ્ર પ્રવૃતિઓ પર દેખરેખર માટે પોલીસ ઓબ્ઝર્વર નિમિત ગોયલ (IPS)ની નિમણુંક કરવામાં આવી છે. જેમનો સંપર્ક મો નં.૯૪૦૯૯૩૭૨૨૩ છે. આ નંબર ઉપર વિધાનસભા સામાન્ય ચૂંટણી -૨૦૨૨ સંબંધીત કોઇ પણ પ્રવૃતિઓ વિશે રજુઆત કરી શકાશે. જેની તમામે  નોંધ લેવી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application