Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં ઝરાલી ગામે 21 વર્ષીય મહિલા કોરોના પોઝીટીવ

  • April 17, 2023 

સોનગઢનાં ઝરાલી ગામે મહિલા કોરોના પોઝીટીવ આવી છે. જોકે 1 કોરોના દર્દી સારો થતાં તેને રજા આપવામાં આવી હતી.  મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાનાં ઝરાલી ગામનાં ખુંટલી ફળિયામાં રહેતી 21 વર્ષીય મહિલાનો આજરોજ કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો હોવાની માહિતી આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે, આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીનો માત્ર 1 કેસ એક્ટિવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application