Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં જથ્થા સાથે ત્રણ ઈસમો ઝડપાયા

  • February 20, 2023 

ચલથાણનાં મરઘા ફાર્મનાં ઝાડી ઝાખરમાં ત્રણ ઈસમો વિદેશી દારૂ છુપાવી રાખલ છે જે બાતમીના આધારે પોલીસે ચલથાણનાં મરઘા ફાર્મમાં આવેલ હાઇવેની બાજુમાં ઝાડી ઝાંઉખર માંથી નિહાલભાઈ જીતેન્દ્રભાઈ તિવારી (ઉ.વ.19, રહે.તાંતીથૈયા, ગોકુલધામ સોસાયટી) ધુવભાઈ હસમુખભાઈ પટેલ (રહે.વાંકાનેડા ગામ, પલસાણા), બાદલભાઈ કાંતિલાલ પટેલ (રહે.અંત્રોલી ગામ, ટેકરી ફળિયું)નાની અટક્યાત કરી તેઓ પાસે રહેલ મિણીયા થેલામાં રહેલી વિવિધ બ્રાન્ડની કુલ 120 બોટલ કબ્જે કરી હતી. આમ, પોલીસે રૂપિયા 33,600/-ની કિંમતનો દારૂ કબ્જે કરી ગુના સંદર્ભે દારૂ મંગાવનાર રુષભ દુબે (રહે.પાટીચાલ) નાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application