Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : વિદેશી દારૂનાં ગુનાનો વોન્ટેડ આરોપી બાબેન ગામેથી ઝડપાયો

  • February 16, 2023 

બારડોલીનાં અસ્તાનથી ખરવાસા જતાં રોડ પરથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જે ગુનાનાં વોન્ટેડ આરોપીને સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસની ટીમે બાબેન ગામેથી ઝડપી પાડી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત જિલ્લા એસ.ઓ.જી પોલીસ સ્ટાફને ખાનગી રાહે બાતમી મળી હતી કે, અસ્તાનથી ખરવાસા જતાં રોડ પર ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી સગેવગે કરનારા વોન્ટેડ આરોપી મનોજ ઉર્ફે ગુંડે મહેશ શર્મા બાબેન ગામે આવેલા કાલીબસ્તીના ગેટ નજીક ઉભેલો છે. જે ચોક્કસ બાતમી આધારે પોલીસે રેડ કરી મનોજને ઝડપી પાડી તેનાં વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application