Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

માંડવીનાં બોધાન ગામે વિજ વાયરને અડી જતાં ઈસમનું મોત

  • October 17, 2022 

સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં બોધાન ગામે નવીન નગરીમાં રહેતા મહેન્દ્રભાઈ માધુભાઈ વસાવા (ઉ.વ.40) નાઓ ગત શુક્રવારનાં રોજ બપોરનાં સમયે 2 વાગ્યાનાં સમયે કોલોની ફળિયામાં રહેતા કાળુભાઇ ઘુલાડભાઈ વસાવાના વાડામાં આવેલ ઝાડ પર બકરા માગે ચારો કાપવા માટે ગયા હતા. જે દરમિયાન તેમનો હાથ નજીકથી પસાર થતા ખેતીવાડીનાં વિજ વાયરને અડી જતા મહેન્દ્ર વસાવાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતુ. બનાવ અંગે માંડવી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application