Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અજાણ્યા વાહન અડફેટે મજુર યુવકનું મોત

  • November 30, 2022 

મૂળ બિહારનાં મધુબની જિલ્લાનાં અને હાલ પલસાણા તાલુકાનાં સોયાણી ગામે હાઈવેની બાજુમાં આવેલ અગ્રી ફ્રેશ કોલ્ડ સ્ટોરેજની બાજુમાં આવેલ કોલોનીમાં રહેતા અને કોલ્ડ સ્ટોરેજમાં કામ કરતા શિવજી છેબુ સદાઈ (ઉ.વ.26)નાઓ ગત રવિવારે મોડી સાંજે કોલ્ડ સ્ટોરેજની બહારનો હાઇવે ઓળંગી સામેની તરજ જઈ રહ્યા હતા તે દરમિયાન બારડોલીથી કડોદરા તરફ જતાં અજાણ્યા વાહન ચાલકે ગફલત રીતે હંકારી લાવી શિવજીને અડફતે લેતા યુવાનને શરીરે ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના અંગે મૃતકના સુપર વાઇઝરે પલસાણા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application