Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચલથાણ ગામે અજાણ્યો યુવાનનું ટ્રેન અડફેટે આવતાં ઘટના સ્થળે મોત

  • March 27, 2023 

પલસાણા તાલુકાનાં ચલથાણ ગામેથી પસાર થતી ઉધના ભૂસાવલ રેલવે લાઇન પર ફાટક નંબર-13 પાસે રેલવે લાઇન ક્રોસ કરતી વખતે એક અજાણ્યો યુવાન ટ્રેન અડફેટે આવતા યુવાન ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. ઘટના અંગે રેલવે પોલીસે લાશનો કબ્જો મેળવી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે મૃતકના ડાબા હાથે કલાઈલમાં અંગ્રેજીમાં દિપક નામનું છૂંદણું ટ્રોફાવેલું છે પોલીસે યુવાનની ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application