સુરત જિલ્લાનાં માંડવી તાલુકાનાં જુના રતનીયાગામે આમલી ફળિયામાં રહેતા રૂપેશભાઈ સુરેશભાઈ રાઠોડ નાએ પોતાના જ ફળિયામાં રહેતી 15 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવીને એક વર્ષ અગાઉથી સગીરાનાં ઘરની પાછળ જ ખેતરમાં અવાર-નવાર શારીરિક સબંધ બાંધતા સગીરા ગર્ભવતી બની હતી. બનાવ અંગે સગીરાનાં પિતાએ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ કરતા માંડવી પોલીસે ઘટના અંગે આરોપી વિરુદ્ધ પોકસો એકટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application