Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમ વર્ષાને કારણે માર્ગ અને હવાઈ પરિવહન પ્રભાવિત

  • January 31, 2023 

કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમ વર્ષાને કારણે દેશનાં ઘણા ભાગોમાં ઠંડીનો કહેર ચાલુ છે. સતત હિમ વર્ષાને કારણે માર્ગ અને હવાઈ પરિવહન પ્રભાવિત થયું હતું જેના કારણે સોમવારે કાશ્મીર ઘાટીમાં નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હિમ વર્ષાને કારણે દેશનાં ઘણા ભાગોમાં ઠંડીનો કહેર ચાલુ છે. સતત હિમવર્ષાને કારણે માર્ગ અને હવાઈ પરિવહન પ્રભાવિત થયું હતું.



જેના કારણે સોમવારે કાશ્મીર ઘાટીમાં નેશનલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો હતો. આ સાથે જ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. આ સિવાય રાજ્યોનાં ઘણા હાઈવે અને રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા હતા અને ઘણા વિસ્તારોમાં વીજળી પણ નથી. જમ્મુ-કાશ્મીરનાં 10 જિલ્લા અને હિમાચલનાં કેટલાક વિસ્તારોમાં હિમસ્ખલનનું એલર્ટ આપવામાં આવ્યુ છે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News