Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિજલપોરથી મોંઘી સાયકલ ચોરી કરનાર સગીર ઝડપાયો

  • September 02, 2022 

નવસારી શહેરમાં મોંઘી સાયકલની ચોરી થવાની અવાર-નવાર ઘટના બનતી જોવા મળી રહી છે, ત્યારે વિજલપોર પોલીસને બાતમી મળી હતી કે, એક સગીર સાયકલ ચોરી કરી ઘરની આસપાસ છૂપાવી દે છે. જે બાતમીનાં આધારે પોલીસે બાતમીવાળી જગ્યાએ રેડ કરી સગીરને મોંઘી સાયકલો સાથે ડિટેન કર્યો હતો.




જોકે પોલીસે તેની વધુ પૂછપરછ કરતા તેણે આ તમામ સાયકલ ચોરીની હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે તેની પાસેથી મળી આવેલી 9 જેટલી સાયકલનો કબ્જો લીધો હતો. જયારે સગીરે અભ્યાસમાંથી ઉઠી જઈ મોંઘીદાટ સાયકલ ચોરવાનો ચસ્કો લાગ્યો હોવાથી મોંઘી સ્પોર્ટસ સાયકલો ચોરી કરીને ઘરની આસપાસ છૂપાવી દેતો હોવાનું પોલીસને જણાવ્યું હતું. બનાવ અંગે વધુ તપાસ વિજલપોર પોલીસ કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application