પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ નર્મદા જિલ્લામાં દાખલ થયેલા ગુનાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડી જેલ હવાલે કરવાની સુચના અને માર્ગદર્શન અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.ખાંભલાએ આ આરોપીઓને ખાનગી બાતમીદારના આધારે તેમજ વોચ ગોઠવી ઝડપી પાડ્યો હતો. પોલીસના બાતમીદારથી બાતમી મળેલી કે, સાગબારા પોલીસ સ્ટેશનના શરીર સબંધી ગુનાનો નાસતો ફરતો આરોપી જતીન ઉર્ફે પટ્ટ રવિન્દ્રભાઇ પટેલ વલસાડ ખાતે હોવાની બાતમી આધારે વલસાડ જિલ્લા એસ.ઓ.જી તથા નર્મદા જિલ્લા એલ.સી.બી. સાથે સંયુક્ત ઓપરેશન કરી માહીતી મેળવી વલસાડથી ઝડપી પાડી આગળની વધુ તપાસ અર્થે સાગબારા પોલીસને સોંપવામાં આવેલો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application