Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : જુગાર રમતા પાંચ જુગારીઓ ઝડપાયા

  • August 17, 2023 

નર્મદા જિલ્લાનાં જીતપુરા ગામ પાસે આવેલ યુનિટી હોટલ પાછળ આવેલ કોતરમાં કેટલાક ઇસમો હાર જીતનો જુગાર રમે છે છે જે બાતમીનાં આધારે પોલીસે રેઈડ કરતા ત્રણ ઈસમોને સ્થળ ઉપર ઝડપી પાડી અને કેટલાક ઈસમો સ્થળ ઉપરથી નાશી ગયા હતાં, જેમાં પકડાયેલ ઈસમોની અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા 9,200/- તથા દાવ ઉપરનાં 2,220/- મળી કુલ રૂપિયા 17,920/-નો મુદ્દામાલ સાથે અનિલ અંબાલાલ વસાવા, આકાશ અશોક વસાવા, વિનોદ મનજી વલવી, અનિલ ઉર્ફે નાનકો ઈશ્વર વલવી અને સુનિલ ઉર્ફે ભલકો અર્જુનભાઈ વસાવા નાઓ સામે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News