Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઈનાં ડુંગરડા ગામે કરંટ લાગતાં યુવકનું ઘટના સ્થળ ઉપર મોત

  • June 15, 2024 

ડાંગનાં વઘઈ તાલુકાનાં ડુંગરડા ગામે કલ્પેશભાઈ ચૌધરી (ઉ.વ. 26)નાંઓ ઘરે ટીવી ચાલુ કરવા જતા વીજળીનો કરંટ લાગતા ઘટના સ્થળે જ મોત નિપજતા પરિવારમાં શોકની કાલિમા ફેલાઈ હતી. ઘટનાની જાણ વઘઈ પોલીસને થતાં તેઓ ઘટના સ્થળે ધસી જઈ મૃતકની લાશને પીએમ માટે વઘઇ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડી અકસ્માત મોત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહો હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application