સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલા એકધારા પડી રહેલા વરસાદનાં કારણે ડાંગના કેટલીક જગ્યાએ ભેખડ ધસી પડવાના બનાવો સામે આવતા હોય છે, ડાંગના આહવાથી વધઇ તરફ જતા રોડ પર રવિવારનાં રોજ ભારે વરસાદનાં પગલે ભેખડ ધસી પડી હતી.
જોકે સ્થાનિક વહીવટી તંત્રએ તત્કાલિક માટી ખસેડી રસ્તો કાર્યરત કર્યો હતો કલાકો સુધી રસ્તો બંધ રહેવાના કારણે ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં વરસાદનાં સમયમાં સાપુતારામાં ભારે સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા હોય છે આવા જોખમી રસ્તા પર કોઈ અઇચ્છનીય બનાવ નહિ બને તે માટે તંત્ર હમેશા એલર્ટ રહતું હોઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application