Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એક વખત અમારા સ્ટોલની મુલાકાત લઇ લોકલ આર્ટીસ્ટ પાસેથી વોલ આર્ટની ખરીદી કરવા વિનંતી કરતા મેક્રેમ આર્ટીસ્ટ

  • November 08, 2023 

તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલા હસ્તકલા મેળામાં અનુમાલાના મેક્રેમ આર્ટીસ્ટ રીટાબેન ચૌધરીનો સ્ટોલ સૌનું ધ્યાન કેદ્ન્રિત કરી રહ્યો છે. રંગબેરંગી દોરીઓથી બનાવેલી વિવિધ કલાત્મક વોલ આર્ટ સૌને આકર્ષિત કરી રહી છે. જેમા તેઓ દ્વારા દોરીઓથી ગુંથેલા વોલ હેન્ગર્સ, પોટ હેન્ગર્સ, લેમ્પ, બેગ, ફ્લોવર્સ, વગેરે ઉપલબ્ધ છે. રીટાબેન ચૌધરીએ ‘પરિશ્રમને અજવાળીએ’ કેમ્પેઈન અંતર્ગત સ્થાનિકો પાસેથી કલાત્મક ચિજો ખરીદવા અને એક વખત લોકલ આર્ટીસ્ટના સ્ટોલની મુલાકાત લેવા નાગરિકોને અનુરોધ કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application