Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચલથાણની 21 વર્ષિય યુવતી ગુમ થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • June 08, 2024 

બારડોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર ગત તારીખ 10/04/2024નાં રોજ બારડોલી વિસ્તારનાં રહે ચલથાણ મકાન નં-140, લક્ષ્મીનગર ખાતે રહેતા ધનરાજ જાનેની 21 વર્ષિય દિકરી દિવ્યા કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણ છે અને ઉંચાઈ 5 ફૂટ છે. જેણે શરીરે રાખડી રંગની કુર્તી તથા સફેદ રંગની લેગીન્સ પહેરેલ છે. જે ગુજરાતી તથા હિન્દી ભાષા જાણે છે. જમણા ગાલ ઉપર કાળાનું નિશાન છે, જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા બારડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application