Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સચીન ખાતે યુવા વકૃત્વ સ્પર્ધા યોજાઈ

  • July 17, 2024 

નેહરુ યુવા કેન્દ્ર-સુરત (યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર), ગુજરાત પ્રવાસન નિગમ સંચાલિત યાત્રી નિવાસ વાંઝ, સચીન(આર.કે.ડેકોરેટર્સ) અને મહિલા અને બાળ અધિકારીની કચેરી સુરતના સંયુક્ત ઉપક્રમેથી આશ્રમ ખાતે "યુવા વકૃત્વ સ્પર્ધા" અને "યુવાનોને ડિજિટલ કૌશલ્ય માર્ગદર્શન"નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં એલ.ડી. હાઇસ્કુલ સચિન અને સુમન હાઇસ્કુલના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વિજેતા બનેલ ત્રણે યુવા મિત્રોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં શાળા વિદ્યાર્થીઓ, ગામ લોકો અને શિક્ષકો મળી ૧૦૦ જેટલા લોકો હાજર રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News