દમણના ડાભેલમાં ચીકુવાડી અજીતભાઈની ચાલીમાં રહેતા ૨૦ વર્ષીય રોશન મગરૂ યાદવે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૂળ ઉત્તર પ્રદેશના જોનપુર જિલ્લાના રામનગર ગામનો રોશન દમણમાં રોકડી પર કામ કરતો હતો. જયારે સવારે કોન્ટ્રાકટરે અશોકભાઈના બિલ્ડિંગમાં આવેલા ઘર નંબર જી-૫૫માં તેને ફાંસો ખાધેલી હાલતમાં જોયો હતો. ત્યારબાદ તેમણે રોશનના પરિવારને તાત્કાલિક બોલાવ્યા હતા. તેનો પરિવાર ૧૩ માર્ચે વતન જવાની તૈયારી કરી રહ્યો હતો. પરંતુ એ પહેલાં જ આ દુઃખદ ઘટના બની હતી. પુત્રના અચાનક તૂટી પડયું છે. મૃત્યુથી પરિવાર પર આભ તૂટી પ મૃતક યુવકના પિતા મગરૂ શંકર યાદવે ડાભેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application