સોનગઢ તાલુકાના નાના બંધરપાડા ગામના નિશાળ ફળીયામાં રહેતી સરલાબેન પ્રવીણભાઈ ગામીતે પોતે પોતાના કબજામાં વગર પાસ પરમીટે સંતાડી મુકેલ દેશીદારૂ ગાળવાના રસાયણના મુદ્દામાલ સાથે આજરોજ સોનગઢ પોલીસની રેડમાં પકડાઈ ગઈ હતી.
બનાવ અંગે હેડકોન્સ્ટેબલ સરજીતભાઈની ફરિયાદના આધારે મહિલા વિરુધ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application