Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મોટી ખેરવાણ માંથી મહિલા બુટલેગર ઝડપાઈ

  • September 17, 2020 

સોનગઢ તાલુકાના મોટીખેરવાણ ગામના દગડી ફળીયામાં રહેતી મધુબેન રાજેશભાઈ ગામીતે પોતે પોતાના ઘરની પાછળ સંતાડેલી મુકેલ દેશીદારૂના મુદ્દામાલ સાથે એલસીબી પોલીસની રેડમાં ઝડપાઈ ગઈ હતી. આ બનાવમાં પોલીસ કોન્સ્ટેબલ સ્નેહલભાઈ ગોવિંદભાઈની ફરિયાદના આધારે મધુબેન ગામીત વિરુદ્ધ આજરોજ ઉકાઈ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application