Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : બેડકુવાદુરથી ઘાસિયામેઢા ગામને જોડતા રસ્તાનું ખાતમુહુર્ત કરાયું

  • December 18, 2020 

વ્યારા તાલુકાના બેડકુવા દુર ગામે બેડકુવાદુરથી ઘાસિયામેઢા ને જોડતા રસ્તાનું ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.

 

 

આ તકે ગામના સરપંચ રાજેશભાઈ ઝીણાભાઈ ગામીત તથા ગ્રામ પંચાયતના આગેવાનો અને સભ્યો તેમજ ગ્રામજનો  ઉપસ્થિત રહ્યા હતા. તે વખતની એક તસ્વીરી ઝલક


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application