Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : APMC ના ચેરમેન અને વાઈસ ચેરમેન ચુંટાયા

  • December 16, 2020 

 

વ્યારા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતીના યોજાયેલ ચુંટણીમા ચેરમેન માટે પ્રવિણભાઈ નમલાભાઈ ગામિત દરખાસ્ત પ્રવિણભાઈ ભાણાભાઈ ગામીત તરફથી મુકવામા આવતા તેને ગણેશભાઈ જયસિંહભાઈ ચૌધરી તરફથી ટેકો જાહેર કરવામા આવ્યો હતો  

 

 

અને વાઈસ ચેરમેન માટે જિતેંદ્રભાઈ શિવપ્રસાદ ઉપાધ્યાયની દરખાસ્ત ચંદુભાઈ મણીલાલનભાઈ ગામીત તરફથી મુકવામા આવી હતી જેને હસમુખભાઈ ભાણાભાઈ ચૌધરીએ ટેકો જાહેર કર્યો હતો.બજાર સમિતી વ્યારાની બીજી ટર્મ માટે ચેરમેન તરીકે પ્રવિણભાઈ નમલાભાઈ ગામીત અને વાઈસ ચેરમેન તરીકે જિતેંદ્રભાઈ શિવપ્રસાદ ઉપાધ્યાય તરીકે બિન-હરીફ ચુંટાયા.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application