Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : છીંડિયા ગામમાંથી દારૂની બોટલો સાથે એક આરોપી ઝડપાયો

  • December 30, 2020 

વ્યારા તાલુકાના છીંડિયા ગામના નવી કોલોની ખાતે રહેતા વસંતભાઈ સામાભાઈ ગામીત ને ત્યાં પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, દરમિયાન કાચા ઘરની પજારીના ભાગે ખાતરની કોથળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે વસંત ગામીતને ઝડપી પાડવામાં આવ્યો હતો.

 

 

પોલીસે દેશીદારૂની ૧૭૬ બોટલો હતી જેની કીંમત રૂપિયા ૮૮૦૦/- તથા ઈમ્પીરીયલ બ્લ્યુ ગ્રેન વ્હિસ્કીની ૧૦ બોટલો હતી જેની કીંમત રૂપિયા ૫૦૦૦/- મળી કુલ રીપુયા ૧૩,૫૦૦/- નો દારૂનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application