Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા : ભાણાવાડી ગામના રોડ ઉપર ચાલતા પડી જવાથી સારવાર દરમિયાન અજાણ્યા શખ્સનું મોત,વાલીવારસદારોએ કાકરાપાર પોલીસનો સંર્પક કરવો

  • February 14, 2021 

વ્યારા તાલુકાના ભાણાવાડી ગામના રોડ ઉપર ગત તારીખ.9મી ફેબ્રુઆરી નારોજ આશરે 60 વર્ષીય પુરૂષ (આધેડ) ગામના રોડ ઉપરથી ચાલતા જતા હોય પડી જતા તેઓના મોઢા ચહેરા પર વાગતા સારવાર અર્થે સુરત ખાતે નવી સિવિલ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા.

 

 

 

 

જ્યાં ટુકી સારવાર દરમિયાન તેમનું તા.11મી ફેબ્રુઆરી નારોજ મોત નીપજ્યું હતું, અજાણ્યો શખ્સ બિનવારસી હોય આગામી તા.15મી ફેબ્રુઆરી સુધી કોલ્ડ રૂમમાં રાખેલ છે. મૃતક  અજાણ્યા શખ્સની ઓળખ થાય તો વાલીવારસદારોએ મોબાઈલ નંબર 8980044050 પર જાણ કરવા કાકરાપાર પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે,


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application