Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાયરલ મેસેજ : વાલોડ નગરવાસીઓ ૫ વર્ષ પહેલાના ગટર યોજનાના કૌભાંડી સરપંચને ભુલી ગયા ? ઇમાનદાર માણસને મત આપજો

  • December 16, 2021 

ચુંટણીનો માહોલ જામે એટલે સહુને ખ્યાલ હોય છે કે, સોશિયલ મીડિયામાં ચુંટણી અને ઉમેદવારોને લગતા અનેક મેસેજ ફરતા થઇ જતા હોય છે. ત્યારે આજે વાલોડના વોટ્સએપ ગ્રુપમાં એક મેસેજ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જોકે આ વાયરલ મેસેજનો તાપીમિત્ર પુષ્ટિ કરતું નથી. 

  1. મને તો સમજ નથી પડતી કે વાલોડ ના વિકાસ માટે આટલા બધા સરપંચોની પડાપડી ?
  2. શુ આ પડાપડી વાલોડ નો વિકાસ કરવા માટે છે કે પોતાનો વિકાસ કરવા ?
  3. ખરેખર તો આ બધાની નજર તો વાલોડ ગ્રામપંચાયતને મળતી ગ્રાન્ટ ૨૦ કરોડ રૂપિયા ઉપર છે.
  4. શુ વાલોડ નગરવાસીઓ ૫ વર્ષે પહેલાના ભુગર્ભ ગટર યોજનાના કૌભાંડી સરપંચને ભુલી ગયા ?
  5. શુ વાલોડ નગરવાસીઓ ભારતદેશ સાથે ગદ્દારી કરનારની પપ્પુ ની પેનલ ને મત આપશે ?
  6. શુ વાલોડ નગરવાસીઓ ગ્રામ પંચાયત ના પૈસે ઘર ચલાવનાર ને મત આપશે ?
  7. શુ વાલોડ નગરવાસીઓ વીર જવાનોની શહીદી ઉપર મજાક ઉડાડનારા ઝાડું ને મત આપશે ?
  8. શુ વાલોડ નગરવાસીઓ જેના પતિ એક નંબર ના પીધેલ-ખાધેલ છે એમને મત આપશે ?
  9. શુ વાલોડ નગરવાસીઓ એવી મહિલા ને મત આપશે કે જેનો વહીવટ એનો પીધેલ પતિ  કરશે ?
  10. શુ વાલોડ નગરવાસીઓ ગામ બહાર રહેતા સરપંચ ને મત આપશે ?

યાદ રાખજો મિત્રો તમારી કોઇની એક પણ સરપંચને પડી નથી.વિચારીને સાચા અને પ્રજાના કામ કરનારા ઇમાનદાર માણસને મત આપજો...આ બધા સરપંચો ચુટણી પછી સાથે થઇ જશે..


સાલુ એ નથી સમજાતુ એવો પોતે નથી લડતા આપણે શુ કામ લડીયે વિચારજો, લિ. એક રિટાયર્ડ બેંક ઓફિસર,વાલોડ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application