સુપ્રીમ કોર્ટ કમિટી એન્ડ રોડ સેફટી ના આદેશ બાદ પોલીસની વાહન ચેકીંગ અંગેની સ્પેશિયલ દ્રાઈવ..
અકસ્માત માં મોત ના બનાવોને રોકવા તારીખ 9 થી 20 સુધી સ્પેશિયલ દ્રાઈવ..
તાપી પોલીસ, ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વિવિધ સ્થળોએ ચેકિંગનાકા બનાવીને વાહન તપાસ હાથ ધરી..
હેલ્મેટ વગર ના ચાલકો સહિત વાહન સંબંધિત કાયદાઓનું ઉલ્લંઘન કરતા ચાલકોને દંડાયા..
સવાર થી 12 કલાક સુધી 100 થી વધુ વાહન ચાલકો દંડાયા..
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500