Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી : દારૂ લઈ જતી બે મહિલા બસમાં ઝડપાઈ

  • January 03, 2021 

વાપીથી વાયા સુરત થઈ પાલનપુર જતી રાજ્ય ધોરી માર્ગ પરિવહનની બસને પારડી પોલીસેએ પોલીસ મથકની સામે જ રોકી તેમાં તપાસ હાથ ધરતા બે મહિલા દારૂના જથ્થા સાથે ઝડપાઈ ગઈ હતી.

 

 

પારડી પોલીસે બસના ડ્રાઈવર સોમાભાઈ શંકરભાઈ ચૌહાણ તથા ક્લીનર દિલીપભાઈ મદારજીભાઈ ઠાકોરને સાથે રાખી બસમાં બેસેલા પાર્વતીબેન ભરતભાઈ પટેલ(રહે.અમલસાડ) તથા જયશ્રીબેન ગોવિંદભાઈ ટંડેલ(રહે.કોસંબા)ના કબ્જામાંથી દારૂની ૪૧૭ બોટલ મળી આવી કુલ રૂપિયા ૨૭૮૫૦/- દારૂનો જથ્થો જપ્ત કરી પોલીસે બંને મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application