Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાપી : આંગણે પાર્ક કરેલ મોપેડ રાત્રે ચોરાયું

  • January 19, 2021 

પારડી તાલુકાના રાબડી ગામે પટેલ ફળીયામાં રહેતો દિપસિંહ ગંભીરસિંહ ઠાકોરે પોતાની એકટીવા મોપેડ નંબર જીજે/15/બીએમ/1961 પોતાના ઘર આંગણે રાત્રે પાર્ક કર્યું હતું. તે કોઈ ચોરએ ડુપ્લિકેટ ચાવીથી ચાલુ કરી ચોરી ગયુ હતું. આ ઘટના અંગે દિપસિંહ ઠાકોરે પારડી પોલીસને ફરિયાદ નોંધાવતા પોલીસે વાહન ચોરી અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.(સાંકેતિક ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application