Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દમણથી સુરત ટેમ્પોમાં દારૂનું વહન કરનાર એક ઝડપાયો

  • October 31, 2021 

વાપી જીઆઇડીસી પોલીસને શનિવારે મળેલી બાતમીના આધારે દમણ તરફથી આઇસર ટેમ્પો નંબર જીજે/19/એક્સ/9464 લઇને આવી રહેલા ચાલકને વૈશાલી બ્રીજ નીચે અટકાવી તપાસ કરતા અંદર મૂકેલા બોક્ષમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. આમ, પોલીસે વિદેશી દારૂની 1596 બોટલ  મળી આવી હતી જેની કીંમત રૂપિયા 6,55,200/- અને ટેમ્પોની કીંમત રૂપિયા 10 લાખ તેમજ મોબાઇલ મળી કુલ રૂપિયા 16,57,200/-નો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલ ચાલક સંતોષ રાજમણી પટેલને પકડી પાડી માલ મંગાવનાર ઈસમ વિકાસ પાટીલ (રહે.સુરત પરવત પાટીયા) અને મંગાવનાર અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application