Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પોલીસે જુગાર રમતા અને રમાડતાં ત્રણની ધરપકડ કરી

  • February 26, 2021 

ધરમપુર પોલીસે ભવાડા ગામે ચકલી પપલીનો જુગાર રમાડનાર અને રમનાર એમ મળી કુલ ત્રણની ધરપકડ કરી હતી.

 

 

 

ધરમપુર પોલીસ ભવાડા ગામે ક્રિકેટ ગ્રાઉન્ડની બાજુમાં ચકલી પપલીનો જુગાર રમાડવામાં આવી રહ્યો હોવાની બાતમી પોલીસને મળેલ હતી. જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર છાપો માર્યો હતો. ત્યારબાદ જુગાર રમાડી રહેલા ઈશ્વરભાઈ ચૌધરી (રહે.વાંસદા) અને જુગાર રમી રહેલા અર્જુન છગન ગાયકવાડ અને જયંતિ મગજી ભાગરિયા ઓને ઝડપી લઈ રૂપિયા 3990/-નો મુદ્દામાલ કબ્જે કરી લીધો હતો અને ધરમપુર પોલીસે તમામ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application