Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વોશિંગ પાવડરની આડમાં હેરાફેરી કરતો વિદેશી દારૂ ઝડપાયો

  • January 26, 2021 

વલસાડ રૂરલ પોલીસની ટીમે નંદાવલા હાઈવે પર ગોઠવેલી પ્રોહિબિશનની વોચ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ નીતિન ભીખાભાઈ આઈશર ટેમ્પો નંબર જીજે/15/એટી/1216માં ઉજાલા વોશિંગ પાવડરની આડમાં દારૂનો વિપુલ જથ્થો સુરત તરફ મોકલવામાં આવનાર હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે ટેમ્પો અટકાવીને તપાસ હાથ ધરી હતી ત્યારે આ ટેમ્પામાંથી પાવડરની આડમાં સંતાડેલી દારૂ તથા બિયરની 3588 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 3,99,600/- હતી.

 

 

પોલીસે દારૂ તથા બીયરનો જથ્થો, 1 મોબઈલ ફોન અને રોકડા રૂપિયા 1000/- મળી કુલ રૂપિયા 9,01,100/-ના મુદ્દામાલ સાથે ચાલક સુનીલ સુદામા યશવંતે(રહે.દમણ)ની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી હતી જયારે પોલીસે દારૂનો જથ્થો ભરાવીને સુરત તરફ મોકલનાર દમણના હૈદર નામના ઈસમને વોન્ડેટ જાહેર કર્યો હતો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application