Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બુહારી ગામ માંથી દેશીદારૂના મુદ્દામાલ સાથે મહિલા ઝડપાઈ

  • January 28, 2021 

વાલોડ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે વાલોડ તાલુકાના બુહારી ગામના બોરડી ફળીયામાં રહેતી નયનાબેન મહેશભાઈ રાઠોડ એ પોતાના ઘરની પાછળ આવેલ પજારીના ભાગે વગર પાસ પરમીટે સંતાડી મુકેલ દેશી દારૂના મુદ્દામાલ સાથે વાલોડ પોલીસની રેડમાં ઝડપાઈ ગઈ હતી,

 

 

 

બનાવ અંગે પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈની ફરિયાદના આધારે દેશી દારૂના મુદ્દામાલ સાથે ઝડપાયેલી મહિલા વિરુધ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application