Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અમદાવાદમાં અર્બન-20 શેરપા ઈન્સેપ્શન મિટિંગ શરૂ : મિટિંગમાં વિશ્વનાં વિવિધ શહેરોનાં પ્રતિનિધિઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત

  • February 09, 2023 

અમદાવાદ શહેરમાં અર્બન-20 શેરપા ઈન્સેપ્શન મિટિંગ શરૂ થઈ છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે આયોજિત અર્બન-20 સિટી શેરપા ઈન્સેપ્શન મિટિંગમાં વિશ્વના વિવિધ શહેરોના પ્રતિનિધિઓ તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના સમૃદ્ધ શહેરી ઇતિહાસ અને પરિવર્તનકારી શહેરી વિકાસ યાત્રાની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.






મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ #G20India અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત અર્બન-20 સિટી શેરપા ઈન્સેપ્શન મિટિંગમાં વિશ્વના વિવિધ શહેરોના પ્રતિનિધિઓ તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા તથા ગુજરાતના સમૃદ્ધ શહેરી ઇતિહાસ અને પરિવર્તનકારી શહેરી વિકાસ યાત્રાની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. અમદાવાદ શહેરમાં અર્બન-20 શેરપા ઈન્સેપ્શન મિટિંગ શરુ થઈ છે.






આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે આયોજિત અર્બન-20 સિટી શેરપા ઈન્સેપ્શન મિટિંગમાં વિશ્વના વિવિધ શહેરોના પ્રતિનિધિઓ તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત ગુજરાતના સમૃદ્ધ શહેરી ઇતિહાસ અને પરિવર્તનકારી શહેરી વિકાસ યાત્રાની રૂપરેખા પ્રસ્તુત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ #G20India અંતર્ગત અમદાવાદ ખાતે આયોજિત અર્બન-20 સિટી શેરપા ઈન્સેપ્શન મિટિંગમાં વિશ્વના વિવિધ શહેરોના પ્રતિનિધિઓ તથા અન્ય મહાનુભાવો સાથે ઉપસ્થિત રહ્યા હતા તથા ગુજરાતના સમૃદ્ધ શહેરી ઇતિહાસ અને પરિવર્તનકારી શહેરી વિકાસ યાત્રાની રૂપરેખા પ્રસ્તુત કરી હતી.





દેશ અને વિદેશમાંથી અર્બન-20 સમિટમાં ભાગલેવા આવનારા ડેલિગેટસને આજે ઓવરબ્રિજની મુલાકાતે લઈ જવાશે. આ ઉપરાંત રીવરફ્રન્ટ ખાતે ગાલા ડીનરનુ આયોજન કરવામાં આવ્યુ છે. ગાલાડીનરમાં ગુજરાતની વિવિધ ભાતીગળ વાનગીઓ પણ પીરસવામા આવશે. ગાલા ડીનરનુ આયોજન કરવામા આવ્યુ હોવાથી આજે સાંજે 4થી 8 સુધી રીવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ લોકો માટે બંધ રાખવામાં આવશે. અટલબ્રિજની ટિકીટ પણ માત્ર ત્રણ વાગ્યા સુધી જ મળી શકશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application