Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં શાળા સંચાલકે વિદ્યાર્થીને થપ્પડ મારતા હોબાળો

  • February 09, 2024 

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીઓને મારમારવાની ઘટના સામે આવી છે. વર્ગખંડમાં શાળા સંચાલકે વિદ્યાર્થીને થપ્પડ માર્યો હોવાની ઘટના સામે આવી છે. આ થપ્પડ મારવાની ઘટનાના CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શાળા પ્રશાસને માફીનામુ લખી ભવિષ્યમાં આ પ્રકારની ઘટના નહીં બને તેવી ખાતરી આપી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application
Recent News