Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વઘઇ સરકારી કચેરીઓમા રેકર્ડ વર્ગીકરણ સાથે ‘સ્વચ્છતા અભિયાન’ હાથ ધરાયુ

  • November 07, 2023 

સ્વચ્છતાને દૈનિક જીવનનો ભાગ બનાવવાના હેતુસર રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વ્યાપકપણે સફાઈ અભિયાન હાથ ધરાયુ છે. સફાઈ અભિયાન અંતર્ગત સ્વચ્છતા સંલગ્ન વિવિધ પ્રવૃતિઓ કરવામા આવી રહી છે. ત્યારે જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમા પણ સાફસફાઈ કરવામા આવી રહી છે. ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે આવેલી સરકારી કચેરીઓમા રેકર્ડ વર્ગીકરણ સાથે સ્વચ્છતા હાથ ધરવામા આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application