Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢ:ઘરમાં સંતાડેલો દેશીદારૂ સાથે બે જણા પકડાયા

  • September 24, 2020 

સોનગઢ તાલુકાના વડપાડા ગામના નિશાળ ફળીયામાં રહેતો વસનજીભાઈ ભાણ્યાભાઈ ગામીત અને મોતિયાભાઈ ભીમાભાઈ ગામીત દેશીદારૂના મુદ્દામાલ સાથે બે જુદીજુદી પોલીસ રેઇડમાં પકડાઈ ગયા હતા.

 

બનાવ અંગે હેડકોન્સ્ટેબલ જયેશભાઈ ની ફરિયાદના આધારે વસનજી ગામીત અને મોતિયા ગામીત વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application