Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચોરવાડ ગામ માંથી ગોળ પાણીનું રસાયણ અને દેશીદારૂના મુદ્દામાલ સાથે 2 પકડાયા

  • October 03, 2020 

સોનગઢ તાલુકાના ચોરવાડ ગામના કુવા ફળિયામાં રહેતો વિજયભાઈ ગંભીરભાઈ ગામીત અને લોરેન્સ દીપકભાઈ ગામીત ઘરની બાજુમાં આવેલ ઝાપરામાં સંતાડી મુકેલ દેશીદારૂ બનાવવા માટેનું ગોળ પાણીનું રસાયણ અને તેના સાધનો સાથે બે જુદીજુદી તાપી એલસીબી પોલીસની રેડમાં પકડાઈ ગયા હતા.

 

બનાવ અંગે પોલીસકર્મી કશ્યપભાઈ અમરસિંગભાઈ ની ફરિયાદના આધારે બંને આરોપીઓ વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application