Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢના નવા આરટીઓ ચેકપોસ્ટ પાસેથી કારમાં લઈ જવાતો ઈંગ્લીશદારૂ સાથે બે જણા પકડાયા

  • September 26, 2020 

સોનગઢ : સોનગઢના આરટીઓ ચેકપોસ્ટ પાસેથી આજરોજ એક કાર નંબર જીજે/05/જેકે/9990 માંથી તપાસ દરમિયાન ભારતીય બનાવટની અલગ અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂની બાટલીઓ નંગ 7 જેની કિંમત રૂપિયા 5,140/- ના મુદ્દામાલ સાથે તેજસભાઈ ગમનલાલ પટેલ અને સંજયભાઈ દગાભાઈ ઠાકુર (બંને જણા રહે, ડીંડોલી-સુરત) નાઓને ઝડપી પાડવામાં હતા.

 

આ બનાવમાં એએસઆઈ સોમનાથભાઈ સંભાજીભાઈની ફરિયાદના આધારે બંને જણા વિરુદ્ધ સોનગઢ પોલીસ મથકે ગુનો દાખલ કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application