Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વાવાઝોડાના સંદર્ભે તાપી જિલ્લામાં કોઇ પણ સ્થળે મુશ્કેલીમાં મુકાયેલા લોકો આ કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરી શકે છે...

  • May 18, 2021 

તાઉ-તે વાવાઝોડાના સંદર્ભે તાપી જિલ્લામાં કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે. આ કંટ્રોલ રૂમ ચોવીસ કલાક કાર્યરત છે. વાવાઝોડાના સંદર્ભે જિલ્લામાં કોઇ પણ સ્થળે મુશ્કેલીમાં મુકાયેલા લોકો આ કંટ્રોલ રૂમ ઉપર સંપર્ક કરી શકે છે એમ જિલ્લા કલેકટર આર.જે.હાલાણીએ જણાવ્યું છે.

 

 

 

 

 

જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ટોલ ફ્રી નં.-૧૦૭૭

તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા ખાતે જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રનો ટોલ ફ્રી નં-૧૦૭૭ અને ફોન નંબર ૦૨૬૨૬-૨૨૩૩૩૨ છે.

 

 

મામલતદાર કચેરી વ્યારા ૦૨૬૨૬-૨૨૪૦૧૨,

 

 

મામલતદાર કચેરી ડોલવણ- ૦૨૬૨૬-૨૫૧૦૧૨,

 

 

મામલતદાર કચેરી વાલોડ- ૦૨૬૨૫-૨૨૦૦૨૧,

 

 

મામલતદાર કચેરી સોનગઢ- ૦૨૬૨૪-૨૨૨૦૨૩,

 

 

મામલતદાર કચેરી ઉચ્છલ- ૦૨૬૨૮-૨૩૧૧૦૫,

 

 

મામલતદાર કચેરી નિઝર- ૦૨૬૨૮-૨૪૪૨૨૩,

 

 

મામલતદાર કચેરી કુકરમુંડા- ૦૨૬૨૮-૨૨૩૩૨૪ ઉપર સંપર્ક કરવો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application