Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજનું સૂર્યગ્રહણ 'ખંડગ્રાસ' ગ્રહણ કહેવાય છે, જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહણનું 'સૂતક' રાતથી જ લાગી ગયું

  • October 25, 2022 

દર વર્ષે દીવાળીનો તહેવાર આસો વદ અમાસનાં દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો આર્થિક સંપદાનું વરદાન પ્રાપ્ત કરવા, માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે. આ વર્ષે દીવાળી તા.24મી ઓક્ટોબરે ઉજવાઈ હતી, પરંતુ ગતરોજ અને આજરોજ સૂર્યગ્રહણ થવાનું છે તેમાં સૂર્ય પૂરેપૂરો તો નહીં ઢંકાય પરંતુ તેનો મોટો ભાગ ઢંકાઈ જશે. આ પ્રકારનું ગ્રહણ તે 'ખંડગ્રાસ' ગ્રહણ કહેવાય છે. આ પરિસ્થિતિમાં જ્યોતિષો ખૂબ જ સંભાળપૂર્વક કોઇ પણ પ્રવૃત્તિ કરવા જણાવે છે. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે ગ્રહણનું 'સૂતક' તો ગતરોજ રાતથી જ લાગી ગયો છે. ઉલ્લેખનીય તે છે કે, આ અમાવાસ્યા 24મી ઓક્ટોબરે સાંજે 5.27 મીનીટે શરૂ થઈ હતી અને આજરોજ સાંજનાં 4 કલાક 28 મિનીટ સુધી રહેશે. આમ, આજે વર્ષનું છેલ્લુ સૂર્યગ્રહણ હશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application