Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજે તાપી જિલ્લાના ત્રણ તાલુકામાં કોરોનાના નવા કેસ નોંધાયા, જિલ્લામાં કુલ ૧૬ એક્ટિવ કેસ

  • July 20, 2022 

તાપી જિલ્લામાં આજરોજ ત્રણ તાલુકામાંથી કોરોના પોઝીટીવ દર્દીના કુલ ૪ નવા કેસ મળી આવ્યા છે.


તાપી જિલ્લામાં બુધવાર નારોજ સાંજ સુધીમાં કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૪ કેસ નોંધાયા છે,વ્યારાના જેસિંગપુરા ગામના કલ્યાણ ફળીયામાં ૩૦ વર્ષીય પુરુષ,ઉચ્છલના માણેકપુરા ગામના જલદર્શન સોસાયટીમાં ૨૫ વર્ષીય પુરુષ અને સાકરદા ગામના આંગણવાડી ફળીયામાં ૪૬ વર્ષીય પુરુષ તેમજ સોનગઢના જુનાગામ-પારેખ ફળીયામાં ૪૭ વર્ષીય મહિલાનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો ચગે, આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના કુલ ૧૬ કેસ એક્ટિવ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application