Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જીલ્લામાં આજે કોરોના ના 2 કેસ નોંધાયા, 2 દર્દીઓ સાજા થયા

  • November 16, 2020 

તાપી જિલ્લામાં આજે વધુ 2 લોકોને કોરોના નો ચેપ લાગ્યો છે. તાપી જીલ્લા આરોગ્ય અધિકારી ડો,હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.15-નવેમ્બર નારોજ સોનગઢ અને વ્યારામાં કોરોના નો 1-1 કેસ નોંધાયો છે. આ સાથે જીલ્લામાં કોરોના પોઝીટીવ ના કુલ 766 કેસ નોંધાયા છે, આજે વધુ 2 દર્દીઓ સાજા થયા, અત્યાર સુધી કુલ 698 દર્દીઓ સાજા થયા છે. કોરોનાની સારવાર દરમિયાન કુલ 40 દર્દીઓના મોત નીપજ્યા છે.

 

15-નવેમ્બર નારોજ તાપીમાં નોંધાયેલ પોઝીટીવ કેસ

(1) 35 વર્ષિય મહિલા, નવી પોલીસ  લાઈન,કાનપુરા-વ્યારા 

(2) 25 વર્ષિય મહિલા, વાણિયા ફળિયુ-સોનગઢ 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application