Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વધુ ૩ કેસ સાથે ભરૂચ જીલ્લામાં કોરોના નો કુલ આંક ૨૭૭૪ થયો

  • November 08, 2020 

ભરૂચ જિલ્લામાં કોરોના (COVID-19)ના તા.૦૭/૧૧/૨૦૨૦ ના રોજ ૦૩ કોરોના પોઝીટીવ કેસ મળી આવેલ છે. ગતરોજ રાતના જિલ્લાના કુલ-૨૭૭૧ માં પોઝીટીવ કેસ ઉમેરતા આજરોજ સુધી જિલ્લામાં કુલ-૨૭૭૪ દર્દીઓ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં આજરોજ કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓના - ૬૨૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.

 

ભરૂચ જિલ્લાના કોરોનાના કુલ પોઝીટીવ કેસો પૈકી માં કુલ-૩૧ દર્દીના મરણ થયેલ છે તથા ૨૬૭૬ વ્યક્તિઓને સાજા થતા રજા આપેલ છે. આજ રોજ ભરૂચ જિલ્લાના ૬૭ વ્યક્તિઓ સારવાર હેઠળ છે.   


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application